Government Recruitment Examination Free Guidance Seminar- Halvad

Government Recruitment Examination Free Guidance Seminar- Halvad
Organized by Mehulbhai Jogranasir & team in collaboration with Halvad Breaking & Mantavya News .......... Upcoming Government Recruitment Examinations such as 10,469-Police Constable, 1341-PSI / ASI, 1700-Forest Guard, 15000-Talati , Clark, Gram Sevak, and 25271-SSC Constable Accurate and free guidance by successful candidates and experts in the upcoming examination.

Note: -

Soon you will be given your registration number through whatsapp msg according to the form you have filled which will enable you to enter the seminar hall.
Until then, as part of the basic preparation for these exams, you will be exposed to science and maths from Std. 6 to 8, social sciences from Std. You will be watching a search episode of Bharat aired on Doordarshan from tube.

સરકારી ભરતી પરીક્ષા ફ્રી માર્ગદર્શન સેમીનાર- હળવદ
હળવદ બ્રેકિંગ & મંતવ્ય ન્યૂઝના સહયોગથી મેહુલભાઈ જોગરાણાસર & team દ્વારા આયોજિત..........
ટુંક સમયમાં જ આવનાર સરકારી ભરતી પરીક્ષાઓ જેવી કે 10,469-પોલીસ કોન્સ્ટેબલ, 1341-PSI/ASI, 1700- ફોરેસ્ટ ગાર્ડ, 15000-તલાટી, ક્લાર્ક, ગ્રામ સેવક, અને 25271-SSC કોન્સ્ટેબલની આવનાર પરીક્ષાનું સફળ ઉમેદવારો અને તજજ્ઞો દ્વારા સચોટ અને ફ્રી માર્ગદર્શન.

નોંધ:-
ટૂંક સમયમાં જ આપે ભરેલ ફોર્મ અનુસાર આપને whatsapp Msg દ્વારા આપનો રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવશે જે નંબર દ્વારા આપ સેમિનાર હૉલમાં પ્રવેશ મેળવી શકશો.
ત્યાં સુધી આપ આ પરીક્ષાઓની બેઝિક તૈયારીના ભાગરૂપે ધોરણ 6 થી 8ના વિજ્ઞાન અને ગણિત , ધોરણ 8 થી 10નું સામાજિક વિજ્ઞાન , રોજના કોઈ પણ બે ન્યૂઝ પેપર તથા કોઈ પણ બે હિન્દી ન્યૂઝ ચેનલ પરના રાત્રે 9 થી 10ની વચ્ચે પ્રસારિત થતાં પ્રાઇમ ટાઇમ ન્યૂઝ શૉ તથા you tube પરથી દૂરદર્શન પર પ્રસારિત થયેલ ભારત એક ખોજના એપિસોડ જોતાં રહેશો .

Important Links:-

0 Komentar untuk "Government Recruitment Examination Free Guidance Seminar- Halvad"

Back To Top